શોધખોળ કરો

સુરતઃ ભાજપના સાંસદનો કઈ ચૂંટણીમાં થયો કારમો પરાજય? ભાજપ સમર્થકોમાં સન્નાટો

બારડોલીના સાંસદ પ્રભુ વસાવાનો બારડોલી બેઠક પર પરાજય થયો છે. વર્તમાન સાંસદની હાર બાદ ભાજપ સમર્થકોમાં સન્નાટો થઈ ગયો છે.

સુરતઃ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં ભાજપના સાંસદનો પરાજય થયો છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાનો બારડોલી બેઠક પર પરાજય થયો છે. વર્તમાન સાંસદની હાર બાદ ભાજપ સમર્થકોમાં સન્નાટો થઈ ગયો છે. સાંસદ પ્રભુ વસાવા સામે નરેન્દ્ર મહિડાનો વિજય થયો છે. ડિસ્ટ્રીક્ટર બેંકના 9100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા સાંસદો-ધારાસભ્યને રસ લાગ્યો હતો. જ્યારે માંડવી બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારની હાર થઈ છે. મહુવા બેઠક પર ત્રીજો અપસેટ સર્જાયો હતો. ભાજપના બળવાખોર બાલુભાઈ પટેલ વિજય જાહેર થયા છે. ભાજપના સત્તાવાર પેનેલના અરવિંદ પટેલની હાર થઈ છે. બંને ઉમેદવારને મળ્યા 10-10 મત મળ્યા હતા. ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કામરેજ સંયોજિત બેઠક બાદ માંડવી બેઠક પર ઉપર પણ ભાજપ પ્રેરિત પેનલની હાર થઈ છે. કામરેજ બેઠક પરથી ભાજપના બળવંત પટેલનો વિજય થયો છે. જ્યારે મનહર પટેલની હાર થી છે. બળવંત પટેલને 12, જ્યારે મનહર પટેલ માત્ર 4 મત મળ્યા હતા. માંગરોળ બેઠક દિલીપસિંહનો વિજય થયો છે, જ્યારે કિશોરસિંહની હાર થઈ છે. દિલીપસિંહ રાઠોડને 21 મત, જ્યારે કિશોરસિંહને 17 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલને હરાવવા પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે પણ ઉમેદવારી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget