શોધખોળ કરો
Advertisement
વિજયભાઈ કહેતા કે, ત્રીજી સંક્રમણ આવે એ પહેલાં, ગામમાં ઘૂસે એ પહેલાં નાશ કરી દઈશું, આ રીતે નાશ થશે, વિજયભાઈ? તમે મુખ્યમંત્રી છો........
સુરતમાં સાંસદ પ્રભુ વસાવાનો લોકોએ વિરોધ કર્યો હતો. પુનાગામ ખાતે આવેલ આઇસોલેટ સેન્ટરમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા પ્રભુ વસાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બારડોલીના સાંસદ પ્રભુ વસાવા આઇસોલેટ સેન્ટરની મુલાકાત લેવા ગયા તે દરમિયાન વિરોધ કરાયો હતો. બીજી તરફ કોરોના કાળમાં પણ નેતાઓના કાર્યક્રમો અને ફોટો સેશનના રાજકીય તાયફાઓ યથાવત છે. ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય સહિતના કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
ગુજરાત
Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp Asmita
Narmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp Asmita
Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video
BZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh Zala
IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement