શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ નરેશ કનોડિયાનું અધુરુ સપનું
અસ્મિતા વિશેષમાં પંચમહાભૂતમાં વીલીન થઈ ગયેલા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાની વાત કરવાની છે. .તેમનું એક સપનું જે રાજકીય હતું, જે રાષ્ટ્રહિતમાં હતું. જે રાજના હિતમાં નરેશ કનોડિયા પુરૂ કરવા માગતા હતા. વર્ષો સુધી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ પક્ષની સેવા કરી અને હિતુ કનોડિયા સાથે એ વારસો પણ યથાવત રહ્યો. નરેશ કનોડિયાની રાજકીય વાતો અને ફિલ્મી જગત સાથે જોડાયેલી યાદો સાથે જુઓ અસ્મિતા વિશેષ



























