શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ગામડાઓમાં ગ્રહણ
અસ્મિતા વિશેષમાં વાત કોરોનાના કહેરની જેણે હવે શહેરોની સીમાને ઓળંગીને ગામડાઓમાં દસ્કત દીધી છે અને તે પણ ઘાતક બનીને.અત્યારસુધીમાં જે જે આંકડા આવ્યા તે ચોંકાવનારા છે. કારણ કે શહેરોમાં જ્યાં શ્વાસ અદ્ધર થતા લોકોની હાલત કફોડી બની હતી ત્યાં ગામડાઓના હાલ વધારે બેહાલ છે. અમે પણ સૌરાષ્ટ્રના અલગ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા અને ગામડાઓના હાલ જાણ્યા અને જે માહિતી આવી તે ચોંકાવનારી હતી.
Tags :
Asmita Vishesh


























