શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ઘરડું થયું ચીન
અસ્મિતા વિશેષમાં વાત આધુનિકતાના દમ પર મહાસત્તા બનનાના સપના જોતા ચીનની.જે દાવો તો કરે છે કે તમામ રીતે સજ્જ છે..પણ હકિકત કઈક અલગ છે..કારણ કે હવે ચીન પોતાના જ બનાવેલા નિયમોમાં ફસાઈ ગયું છે અને દિવસે ને દિવસે ઘરડું બની રહ્યું છે.આખરે ચીનમાં એવું તો શું થયું કે ચીનના સત્તાધીશોને ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે



























