શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ સૌર તોફાન
અસ્મિતા વિશેષમાં વાત સૌર તોફાનની. એવું તોફાન જે પૃથ્વી પર ત્રાટકવાની ભણકારા વાગી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. કારણ કે આ તોફાનની ગતિ એટલી ભયાનક છે કે જો તેનો પાવર આજ પ્રકારે રહ્યો તો તેના માઠા પરિણામો પણ ભોગવવા પડી શકે છે. આખરે શું હોય છે સૌર તોફાન અને કઈ રીતે તે ત્રાટકે છે તેના વિશે આજે કરીએ વાત..



























