શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: મમ્મી -પપ્પા કેમ છો ?
કોરોના કાળે પીડા, તકલીફ, દર્દ અને દુખ બધું જ આપ્યું જે કોઈને જોઈતું ના હતું...મહામારી સામે બધા ઘૂંટણીએ પડ્યા તે કોઈને જરાય મંજૂર ના હતું..પણ સંજોગો એવા ઉભા થયા કે શરણાગતિ સ્વિકારવી પડી...અને આજ બધાની વચ્ચે કહાની વૃદ્ધોની પણ સામે આવી જે પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહે છે...એબીપી અસ્મિતાએ વૃદ્ધોની વાતને રજૂ કરવાનું વિચાર્યુ અને આજે કહાની આપની સામે છે...
All Shows
Advertisement



























