શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ : આ નેતાઓને રોકો
રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. મોરવા હડફથી ચૂંટણી માટે ભાજપે યોજી રેલી યોજી હતી. તે દરમિયાન કોવિડના નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. કોરોના કાળમાં આ પ્રકારનો તમાશો કેમ? ક્યારે બંધ થશે નેતાઓનો તમાશો ? મોરવા હડફની પેટા ચૂંટણીમાં તમાશો. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ તોડી રહ્યા છે નિયમો. જો ગાંધીનગરની ચૂંટણી રદ થાય તો...મોરવા હડફની કેમ નહીં?
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement