શોધખોળ કરો
Advertisement
Bhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયા
ભાવનગર જિલ્લામાં ડમ્પરે વધુ બે લોકોનો જીવ લીધો. ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે ડમ્પરે અડફેટે લેતા બે નેપાળી યુવકના મોત થયા. લાખણકાથી હાથબ ગામના હાઈવે રોડ પર Gj-04-AW 7984 નંબરના ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર ચલાવી. બાઈક પર જઈ રહેલા સન્તબહાદુર કામી અને મહેન્દ્ર દમાઈના યુવક ઉપર ડમ્પર ફેરવી નાખ્યું. જેના કારણે બંને નેપાળી શ્રમિક યુવકના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયા. બનાવ બાદ ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો. ભાવનગર જિલ્લામાં 10 દિવસની અંદર 11 નિર્દોષ લોકોના ડમ્પરના અકસ્માતના કારણે મોતને ભેટ્યા છે.. આમ છતાં આ સીલસીલો હજુ પણ યથાવત છે. જેના કારણે હાઈવે ટ્રાફિક પોલીસ, આરટીઓ વિભાગ, ખનીજ વિભાગ સામે સવાલ ઉઠી રહ્યા છે..
Tags :
Bhavnagar Accident Newsભાવનગર
Bhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામું
Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ
Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement