શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ કોરોનાની કહાની એડિટર્સની જુબાની
કોરોનાની કહાની એડિટર્સની જુબાની: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. મોતના આંકડા પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના આંકડામાં ભેદ છે. ગુજરાતના પત્રકારો આ મુદ્દે 24 કલાક કામ કરે છે અને જમીની હકિકત સામે લાવવાનો પ્રયાસ કરે છે. એટલે આજે ન્યૂઝ પેપેરના તંત્રીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement