શોધખોળ કરો
હું તો બોલીશ: ધારાસભ્યનું ઈન્જેક્શન
સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીને લાગવાયેલી બોટલમાં ઇન્જેક્શન લગાવતા વિવાદ સર્જાયો છે. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈન્જેક્શન ભર્યું હતું.



























