શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ હવે તો ઘટાડો શાળા કોલેજની ફી
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના 100 ટકા પરિણામ બાદ શાળામાં કોલેજ હાઉસફૂલના પાટીયા નક્કી છે. વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ જેટલો વધારો થતાં ખાનગી શાળા કોલેજોની આવક પણ ડબલ થવાનું નક્કી છે ત્યારે શાળા કોલેજોમાં ફી કેમ ના ઘટી શકે? ધોરણ 11-12 અને કોલેજના પ્રથમ વર્ષની ફીના ઘટાડાની સરકાર કેમ જાહેરાત નથી કરતી.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement