શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: હવે તો સુધરો
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે નેતાઓ હજુ પણ કોવિડ 19 ની ગાઈડલાઈની ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યાં છે. ધારીના ધારાસભ્યની હાજરીમાં ખાતમૂહુર્ત કાર્યક્રમમાં સોશિયલ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ત્યારે બીજી બાજુ શીલજ પાસે આવેલા પલોડિયા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement