શોધખોળ કરો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

Accident: રાજકોટમાં સીટી બસે એક માસૂમનો જીવ લીધો છે. સીટી બસે બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

Accident: રાજકોટ રોડ અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. અહીં લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ સામે કણકોટ રોડ પર ગઇ કાલે અકસ્માત સર્જાયો હતો. અહીં સીટી બસની અડફેટે આવતા બાળક બસમાં કચડાઇ જતાં મૃત્યુ નિપજ્યું છે. પરિવારમાં એકનો એક બાળક છીનવાઇ જતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક બાળકની ઓળખ રાજવીર તરીકે થઇ છે. સીટી બસ GJ 03.બીઝેડ.0588 નંબરની બસના ચાલકે  અકસ્માત સર્જ્યો હતો ,ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.. પ્રત્યક્ષદર્શીઓએ બસ ઓવરસ્પીડ હોવાનો આરોપ લગાવ્યો છે.  સમગ્ર ઘટનાને લઇને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ઘરી છે. આ અકસ્માત રવિવારનો રોજ સર્જાયો હતો. ઘટના બાદ લોકોના ટોળાને ટોળા ઘટનાસ્થળે પહોંચ્યાં હતા જેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો હતો. લાંબો સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.

તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રિના હિટ એન્ડ રનમાં યુવકનું મોત થયું છે. વાઘોડિયા આર.આર.કેબલ કંપની નજીક બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં અજાણ્યા વાહનની અડફેટે 20 વર્ષીય બાઈક સવારને લેતા યુલકનું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ  સંજય મકવાણા   તરીકે થઇ છે. જે રવાલ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યો છે. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન સમેત ફરાર થઇ ગયો હતો. યુવકના અણધાર્યા મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે, પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક સંજયને એક સંતાન હોવાથી માસૂમ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. વાઘોડિયા પોલીસે અજાણ્યા વાહનચાલકની  શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ કરી છે.                                                                                                             

આ પણ વાંચો 

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget