શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ ખેડૂતોની દિવાળીનું તો વિચારો સરકાર
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના વળતરની રકમ ક્યારે જમા કરશે. ગુજરાતના ખેડૂતો વળતરની વાટ જોઇ રહ્યો છે. 35 ગામમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યું કે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. સહાયના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement