શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ STના કર્મચારીઓનું દર્દ તો સાંભળો સરકાર
ST કર્મચારી મહામંડળે પડતર માંગ સ્વીકારવામાં નહી આવે તો 8 ઑક્ટોબરથી રાજ્ય સરકારને હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. ST નિગમના 22 હજાર કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે છેલ્લા એક અઠવાડિયાથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં ન આવી તો આગામી દિવસોમાં રિસેસના સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ કરશે. તેમ છતાં માંગ ન સ્વીકારાઈ તો 8 ઑક્ટોબરથી 22 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદત માટે માસ સીએલ પર ઉતરી બસનાં પૈડાં થંભાવી દેશે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement