શોધખોળ કરો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

Jio 5.5G Project: 5G ના અદ્યતન સંસ્કરણને 5.5G કહેવામાં આવે છે, જે 5G ની તુલનામાં વધુ સારી ઇન્ટરનેટ સ્પીડ, ઓછી લેટન્સી અને સુધારેલ નેટવર્ક વિશ્વસનીયતા પ્રદાન કરે છે

Jio 5.5G Project: ટેલિકૉમ દિગ્ગજ જિઓએ નવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. Jio એ 5.5G એટલે કે 5G એડવાન્સ સર્વિસ શરૂ કરી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસની આ લેટેસ્ટ 5G ટેક્નોલોજી 1Gbpsની ઝડપે ઇન્ટરનેટ ઓફર કરશે. Jioની આ નવી 5.5G સર્વિસની ઝલક OnePlus 13 સીરીઝના લૉન્ચ દરમિયાન જોવા મળી હતી. OnePlusનો આ ફોન Jio 5.5G અથવા Jio 5GA સર્વિસને સપોર્ટ કરતો પહેલો સ્માર્ટફોન છે. આ ફોનને ભારતમાં Jioની નેટવર્ક ટેક્નોલોજીના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. લૉન્ચ દરમિયાન, કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન ભારતમાં 5.5G ને સપોર્ટ કરતું પ્રથમ ડિવાઇસ છે.

5G થી કેટલી અલગ છે 5.5G ? 
5G ના અદ્યતન સંસ્કરણને 5.5G કહેવામાં આવે છે, જે 5G ની તુલનામાં વધુ સારી ઇન્ટરનેટ સ્પીડ, ઓછી લેટન્સી અને સુધારેલ નેટવર્ક વિશ્વસનીયતા પ્રદાન કરે છે. આ ટેક્નોલોજી ઈન્ટિગ્રેટેડ ઈન્ટેલિજન્સ ફિચરને સપોર્ટ કરે છે. હાલમાં, Jio એ 5.5G એટલે કે 5G એડવાન્સ્ડ રિલીઝ 18 સાથે શરૂ કર્યું છે, જે પ્રારંભિક તબક્કો છે. આ અગાઉના રિલીઝ 15, 16 અને 17 કરતાં સુધારો છે. વળી, આ અદ્યતન 5G ટેક્નોલોજી રિલીઝ 21 સુધી વિકસિત થશે, જે 2028 સુધીમાં લૉન્ચ થઈ શકે છે.

Jio એ 2022 માં ટ્રુ 5G સર્વિસ શરૂ કરી, જેને સ્ટેન્ડ અલોન એટલે કે SA 5G સર્વિસ કહેવામાં આવે છે. વળી, એરટેલે NSA એટલે કે નૉન-સ્ટેન્ડ અલોન 5G સેવા શરૂ કરી હતી. જોકે, એરટેલ SA 5G અને એડવાન્સ્ડ 5G સેવાઓ પછીથી શરૂ કરશે. NSA માં, 5G સેવા ફક્ત હાલના 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ પ્રદાન કરવામાં આવે છે. NSA પાસે વધુ રેન્જ છે, પરંતુ SA ને ઝડપની દ્રષ્ટિએ વધુ સારી ગણવામાં આવે છે. 5.5G માં મલ્ટી કેરિયર એકત્રીકરણ સક્ષમ કરી શકાય છે, જેથી યૂઝર્સ સીમલેસ કનેક્ટિવિટી મેળવી શકે.

Jio 5.5G માં 1Gbps ની સ્પીડ - 
OnePlus 13 ના લૉન્ચ દરમિયાન 5.5G સર્વિસનો ડેમો વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેમાં ડાઉનલિંગ સ્પીડ 277.78 Mbps હતી અને નૉન-કૉમ્પોનન્ટ કેરિયર્સમાં (નોન-3CC), Jioના નેટવર્ક પર 1014.96 Mbpsની ડાઉનલિંગ સ્પીડ જોવા મળી હતી. Jioની વેબસાઈટ અનુસાર, ભારતમાં Jio True 5G યૂઝર્સને 1Gbpsની સ્પીડ પર ઈન્ટરનેટ એક્સેસ મળશે.

આ પણ વાંચો

Jio એ કરોડો યૂઝર્સને આપી રાહત, 70 દિવસવાળા સસ્તા પ્લાનની આગળ BSNL થયું 'ફેઇલ'

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget