શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: ક્યારે મળશે કપચી?
અમદાવાદ: ક્વોરી એસોસિએશનની અલગ અલગ માંગણીઓના સંદર્ભે પાડવામાં આવેલી હળતાલથી અમદાવાદના 60 થી 75 ટકા મકાનોને અસર થઈ શકે છે. મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી હડતાલના કારણે ક્રેડાઈ ગાયહેડ આગામી સમયમાં રાજ્ય સરકારને રજુઆત કરવા આયોજન કરી રહ્યું છે. અગાઉથી સંગ્રહ કરેલી કપચી રેતીનો સ્ટોક પણ પૂર્ણતાના આરે હોવાના કારણે એસોસિએશનની ચિંતા છે કે નિયત સમય મર્યાદા અનુસાર પ્રોજેકટ પૂર્ણ થઈ શકશે નહીં. આ તરફ ચોમાસાના આડે એક મહિનાનો સમય બાકી હોવાના કારણે ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ કોન્ટ્રાક્ટરો પ્રયાસ કરી રહ્યા છે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live ABP Gujarati Content ABP News Liveબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement