શોધખોળ કરો
હું તો બોલીશઃ જગમાં મળતું પીવાનું પાણી કેટલું ચોખ્ખું?
ગુણવતા વગરના ડ્રિકિંગ વોટરને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તહેવારો પર જાહેર આરોગ્ય જળવાય તે દિશામાં કામ કરવા હાઈકોર્ટે સૂચન આપ્યું છે. ઠંડા પીવાના પાણીના જગ તેમજ યોગ્ય ગુણવત્તા વિનાનું પેકિંગ કરેલી પાણીની બોટલોને લઈને જાહેર આરોગ્ય જોખમાય એ વ્યાજબી નહીં તેવુ કોર્ટે અવલોકન કર્યું હતુ. સુરતમાં ગુણવત્તા વિનાના પેકિંગ વાળા પાણીના મુદ્દે થયેલી ફરિયાદ બાદ સુરત કોર્પોરેશને કડક કાર્યવાહી કરી હતી પરંતુ સીલ કરાયેલા યુનિટ ફરી ધમધમતા હાઈકોર્ટમાં ફરિયાદ સાથે અરજી દાખલ કરાઈ હતી.
Tags :
Hun To Bolishબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement