શોધખોળ કરો
હું તો બોલીશઃ PMના પ્રહાર
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે જેઓ ગુજરાતનું અપમાન કરે છે તેમની સામે લાલ આંખ કરો. જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને 4 હજાર, 155 કરોડના વિકાસ કાર્યોની PM મોદીએ ભેટ આપી હતી. PM મોદીએ કહ્યું કે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યા વિના કેટલાક રાજકીય પક્ષોની રાજનીતિ અધૂરી છે.
Tags :
Hun To Bolishબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement