શોધખોળ કરો

મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર લંપટ ડોક્ટરના ક્લિનિકમાંથી પોલીસને શું-શું મળ્યું? જાણીને ચોંકી જશો

1/7
વાયરલ થયેલા વીડિયોમાં ડોક્ટર 6 અલગ અલગ યુવતીઓનાં કપડાં ઉંચાં કરી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો જોઈ શકાય છે. ડોક્ટર સાથે દેખાતી યુવતીઓ પણ ડોક્ટર સાથે સેક્સ માણવા આતુર હોય ને પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

2/7
આ ડૉક્ટરે અનગઢ ગામની 40 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાત બહાર આવી હતી. જેમાંથી 7થી વધુ મહિલા દર્દીઓ સાથેના 25 વીડિયો વાયરલ થયા હતા.

3/7
તપાસ દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી નશીલા ઈન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ પોલીસે જપ્ત કરી હતી. આ ઉપરાંત અનગઢ ગામના જ કેટલાંક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડોક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

4/7
તેમાં ગામના ઉપસરપંચની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે ગામના જ પાંચ લોકોની ધકપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે જેમાં હજુ ઘણું બધું બહાર આવે તેવી શક્યતા છે. જોકે ડોક્ટર હજુ ફરાર છે.

5/7
વડોદરાના ડોક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

6/7
વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં લપંટ ડોક્ટર પ્રતિક જોષી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી છે. નંદેસરી પોલીસ આજે અનગઢ ગામમાં પહોંચી હતી અને ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઘણી એવી વસ્તુઓ મળી આવી હતી. પોલીસ ક્લિનિક પર આવતાં જ લોકોનાં ટોળાં વળ્યાં હતાં.

7/7
વડોદરાઃ વડોદરાના નજીક આવેલ અનગઢ ગામમાં દુષ્કર્મ બાદ વીડિયો ઉતારવાના કેસમાં ગામના જ કેટલાંક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડોક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઈલ કરતા હોવાનું બહાર આવ્યું છે. અનગઢ ગામના ઉપસરપંચની પણ તેમાં ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસ કરતાં ક્લિનિકમાંથી નશીલા ઈન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ મળી આવી છે. જોકે ડોક્ટર હજુ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget