શોધખોળ કરો

વડોદરાઃ પતિ યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો ને આવી ગઈ પત્ની, પછી શું થયું?

1/4
પોલીસે પરસ્ત્રી સાથે રહેતા મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ફતેગંજ પોલીસ મથકના એ.એસ.આઇ. ચંદુભાઇ કરી રહ્યા છે.

2/4
આ માટે પ્રિયા ગત 30મી એપ્રિલે વડોદરા આવી હતી. તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનની મદદથી પરેશ જ્યાં રહેતો હતો, તે ક્વાર્ટરમાં રેડ કરી હતી. આ રેડમાં પતિ પરેશ અન્ય યુવતી સાથે રંગરેલિયા માણતો રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આ રેડને લઈને સરકાર ક્વાટર્સમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

3/4
મૂળ રાજસ્થાનની અને નવી દિલ્લી ખાતે નાર્કોટિક્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પ્રિયા(નામ બદલ્યું છે)ને વડોદરા પશ્ચિમ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા પતિ પરેશ(નામ બદલ્યું છે)ને અન્ય યુવતી સાથે સંબંધો હોવાની અને સરકારી ક્વાર્ટ્સ ઇ-693માં અન્ય યુવતી સાથે રહેતો હોવાની શંકા હતી. આ શંકાને લઈને તેણે ગઈ કાલે પોલીસને સાથે રાખી રેડ કરી હતી.

4/4
વડોદરાઃ પત્ની દિલ્લીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાથી વડોદરા રહેતા પતિને ફાવતું ઝડ્યું હતું અને તેણે પરસ્ત્રી સાથે સંબંધો વિકસાવ્યા હતા. પત્ની દિલ્લી રહેતી હતી અને પતિ વડોદરા રેલવે સરકારી ક્વાર્ટ્સમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો. એટલું જ નહીં, તે દિલ્લી ખાતે રહેતી પત્નીને માનસિક રીતે ત્રાસ પણ આપતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી

Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ

IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ

Embed widget