શોધખોળ કરો
વડોદરાઃ બિમાર પતિએ યુવતીને બીજાને શોધી લેવા કહ્યું, યુવતીને હોસ્પિટલમાં યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી શું થયું ?
1/9

પરણીતાએ પ્રકાશને વાત કરતાં તેણે, તું આજકાલની છે, તારી સાથે લગ્ન થાય કે ન થાય તેની સાથે તો સબંધો ચાલુ જ રહેશે, તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ બનાવ અંગે પરણીતાએ વારસિયા પોલીસ મથકે પ્રકાશ વલેજા (મિતુલપાર્ક સોસાયટી, ન્યુ વીઆઈપી રોડ) વિરુદ્વ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
2/9

યુવતીએ જણાવ્યું કે, ત્યાર બાદ મેં પ્રકાશને લગ્ન કરી લેવાનું કહેતાં કોઈને કોઈ બાબતે વાત ટાળી દેતો હતો અને લગ્ન કરવા માટે ગલ્લાંતલ્લાં કરતો હતો. ત્યાર બાદ પ્રકાશના જ મિત્રે મને કહ્યું કે, તેના ખંડેરાવ માર્કેટમાં મજૂરી કામ કરતી એક મહિલા સાથે પણ શારીરિક સબંધો છે તેથી તે તમારી સાથે લગ્ન નહીં કરે.
Published at : 21 Jan 2018 12:17 PM (IST)
View More






















