શોધખોળ કરો

સુરતઃ PSIને બંગાળી યુવતી સાથે બંધાયા સંબંધ, ભગાડી ગયો પછી પોલીસ ફરિયાદ થતાં શું કર્યું ?

1/6
દેવદાસના વકીલ અશ્વિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પરિણિત સ્ત્રીને પોતાની સાથે રાખી ફોજદારી ગુનો આચરેલ છે જેથી ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં કરવામાં આવી છે. પીએસઆઈ સમીર પરમાર ચંદાને ભગાડી ગયો છે.

2/6
તેની સાથે પીએસઆઇ સમીર પરમાર પણ આવ્યો હતો.દેવદાસ બિશ્વાસે જીઆઇડીસી પોલીસને શું જવાબ આપ્યો તે અંગે યોગ્ય જવાબ નહિ આપતા હોવાની રાવ સાથે અંકલેશ્વર જ્યુડીશ્યલ ફ.કે.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ આપતા કોર્ટ દ્વારા 497,4,98 મુજબ ફરિયાદ આધારે સી.આર.પી.સી કલમ 10 મુજબ દિન 40 માં જીઆઇડીસી પોલીસ પાસે તપાસ રિપોર્ટ માગ્યો છે.

3/6
પત્ની ગુમ થતાં તેના પતિએ જીઆઇડીસી પોલીસ મથકે ગત 30 મી ઓક્ટોબર 2017ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 11 નવેમ્બર 2017ના રોજ જીઆઇડીસી પોલીસ મથકે ચંદાબેન જવાબ લખાવા આવ્યા હતા.

4/6
અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પીએસઆઇની એક પરિણીતા સાથેની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતી બંગાળી પરિણીતાને પીએસઆઇ ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર, પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

5/6
મળતી જાણકારી પ્રમાણે, બંગાળી દંપતિ દેડિયાપાડામાં રહેતું હતું. આ સમય દરમિયાન સમીર પરમાર વાલિયામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે બંગાળી પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. સમય જતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

6/6
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને જીઆઇડીસી કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ જીતેન્દ્રરાય બિશ્વાસની પત્ની ચંદા ગત તારીખ 29 મી ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યે તેના પુત્રને એમ કહીને ગઇ હતી કે તે બહાર જાય છે અને હવે પાછી ફરવાની નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Vadodara: તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ, સ્થાનિકો ઉતર્યા રસ્તા પર

Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ

Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ

Embed widget