શોધખોળ કરો

વડોદરાઃ પ્રેમીને મળવા લઈ જવાનું કહી ગેસ્ટહાઉસમાં લઈ જઈ વિદ્યાર્થિની પર યુવકે ગુજાર્યો બળાત્કાર

1/7
થોડા દિવસ પછી એજાઝશાએ યુવતીને ફોન કરી ફરી મળવા માટે બોલાવી હતી. જો મળવા ન આવે તો ફોટો ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘમકી પછી યુવતીએ સમગ્ર બાબત તેના પિતાને કહી હતી. આ પછી યુવતી તેના પિતા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન પર પહોંચીને બળાત્કાર તેમજ ધમકીની ફરિયાદ નોંધાવતા એજાઝશાની ધરપકડ કરી હતી.

2/7
આ દિવસે યુવતી કોલેજથી એજાઝશા સાથે તેની બાઇક પર આજવા ગાર્ડન શાહીલને મળવા માટે ગઈ હતી. ગાર્ડનમાં અડધો કલાક બેઠા બાદ એજાઝશાએ જણાવેલ કે ખુલ્લામાં આપણે બેસીશુ તો કોઇ જોઇ જશે જેથી કોઇ હોટલમાં જઇએ. એજાઝશાની વાત માની યુવતી તેની સાથે વૃંદાવન ગેસ્ટહાઉસમાં ગઈ હતી. તેઓ ત્યાંના રૂમમાં રાહ જોવા માટે બેઠાં હતાં.

3/7
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના વેપારીની 20 વર્ષીય દીકરી વાઘોડિયા તાલુકાની કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. દરમિયાન બસમાં બેસીને તે સાવલી જતી હતી, ત્યારે શાહીલશા અકબરશા દિવાન નામના યુવક સાથે પરિચયમાં આવી હતી અને બંને અવારનવાર મળતાં હતા. આ અંગે એક વર્ષ પહેલાં પિતાને જાણ થઈ જતાં તેમણે દીકરીને ચેતવણી પણ આપી હતી.

4/7
થોડા દિવસ અગાઉ એજાઝશા દિવાન કોલેજ આવ્યો હતો અને યુવતીને મળીને શાહીલનો મેસેજ આપ્યો હતો કે, પોતે ખૂબ દુઃખી છે અને મળવા માંગે છે, તે લગ્ન કરવાની પણ ના પાડે છે. આ મેસેજ આપી તું કોઇપણ હાલતમાં તેને મળી લે તેમ કહ્યુ હતું. આથી યુવતીએ ગત ૧૪ ડિસેમ્બરના રોજ શાહીલને મળવાનું નક્કી કર્યુ હતું.

5/7
શાહીલશા અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી નવીનગરી ખાતે રહેતો શાહીલશાનો પિતરાઈ ભાઈ એજાઝશા યુસુફશા દિવાસ(ઉ.વ.22) યુવતીને મળવા આવતો અને શાહીલશાના મેસેજ તેને આપતો હતો.

6/7
વડોદરાઃ વાઘોડિયાની એક કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના પ્રેમીના પિતરાઇ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, આ મુસ્લિમ યુવકે ગેસ્ટહાઉસમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા અને પછી ફેસબૂક-વોટ્સએપ પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

7/7
આ પછી એજાઝશાએ પોત પ્રકાશ્યું હતું અને સાડા અગીયાર વાગે તારી મુલાકાત સાહીલ સાથે કરાવવી હોય તો તારા કપડા ઉતાર તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં નગ્ન ફોટા પાડી તારો ફોટો મારા મોબાઇલમાં છે, જો હું કહું તેમ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ. દરમિયાન હોટલનો સમય થઇ ગયો હોવાથી રૂમ છોડવી પડી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Embed widget