શોધખોળ કરો

વડોદરાઃ લગ્ન પહેલા સેક્સ અંગે યુવકે બનાવી એપ, પ્રોડક્ટની કરશે હોમ ડિલીવરી

1/7
અર્જુન અનુસાર, આપણા દેશમાં સેક્સુઅલનું શિક્ષણ આપવામાં આવતુ નથી. આવનારા ચાર માસ પછી હું સ્કૂલ, કોલેજો તેમજ એઇડ્સ જાગૃતિ માટે કામ કરતી સંસ્થાઓની મદદથી સેક્સુઅલ અંગે શિક્ષણ આપવાનું વિચારી રહ્યો છું. વર્તમાન સ્થિતીમાં ટીનએજરમાં સેક્સુઅલનું પ્રમાણ વધી ગયું છે. આ ઉપરાંત એચ.આઇ.વી.ના કેસોનું પ્રમાણ પણ વધી ગયું છે.

2/7
અર્જુનની પ્રોડક્ટ પ્રોડક્ટ બજાર કિંમત કરતા મોંઘી છે. પરંતુ આ પ્રોડક્ટ વેચાણમાંથી પ્રથમ તેને જં કંઇ નફો થશે તેનો નફો તે લક્ષ્ય ટ્રસ્ટને આપશે. તે માટે તેણે લક્ષ્ય ટ્રસ્ટના સ્થાપક અને રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ સાથે પણ વાતચીત કરી છે. આવનારા દિવસોમાં જે નફો થશે તેમાંથી 40 ટકા ચેરીટી કરવાનું અર્જુનનું આયોજન છે.

3/7
અર્જુને જણાવ્યું કે, હું ઓર્ડર ફોન, એસ.એમ.એસ., ફેસબુક દ્વારા લઇશ. અને એમ.એસ. યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતા મારા મિત્ર આદિત્ય વ્હોરાની ડીલવરી સર્વિસની કંપની દ્વારા ડીલીવરી આપવાનો છું. રાત્રે હું જાતે જ ડીલીવરી કરવાનો છું. મારા આ કામમાં પ્રોડક્ટ મંગાવનારની ઓળખ ગુપ્ત રહેશે. અને પેકિંગમાં શું છે તેની પણ કોઇને ખબર નહીં પડે. પેમેન્ટ કેશ ઓન ડીલીવરી તેમજ ઇ-વોલેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

4/7
અર્જુને જણાવ્યું કે, કેમિસ્ટની દુકાને કોન્ડોમ જેવી પ્રોડક્ટ લેવા જતાં લોકો શરમ અનુભવે છે. આથી મેં આ શરૂઆત કરી છે. જ્યારે આ કામ કરવાનું વિચાર્યું ત્યારે મને મારા પરિવારજનો મંજૂરી આપશે કે નહીં? તેવો વિચાર આવ્યો હતો. હું મારા પરિવારને વાત કરતા પણ સંકોચ અનુભવતો હતો. પરંતુ હિંમત કરીને પરિવારની સાથે વાત કરી ત્યારે તેઓએ સહજ મારી આ કામગીરીને આવકારી લીધી હતી. અને મને મદદરૂપ થવાની તૈયારી બતાવી હતી.

5/7
 આ સ્ટાર્ટ અપ પાછળનો ઉદ્દેશ આ કામને વ્યવસાય બનાવવાનો ન હોય પરંતુ સેક્સુઅલ શિક્ષણના અભાવથી એઇડ્સ જેવી ફેલાતી બીમારીને રોકવાનો છે. અર્જુન અનુસાર મારી ફ્રેન્ડ જે લગ્ન પહેલાં તેના બોયફ્રેન્ડ સાથે શારીરીક સબંધ બાંધતા ગર્ભવતી બની હતી. અને પછી તેને ખુબ મુશ્કેલી પડી હતી. આવી તકલીફનો કોઇ ભોગ ન બને તે માટે મે આ સ્ટાર્ટઅપ કર્યુ છે.

6/7
વડોદરાના કારેલીબાગ વિસ્તારના વિઠ્ઠલનગરમાં રહેતો અજુન જૈન એમ.એસ. યુનિવર્સીટીમાં માર્કેટિંગ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. અર્જુને વેલેન્ટાઇન ડેથી કોન્ટ્રાસેપ્ટીવ ઓન વ્હિલ્સ નામથી સેક્સુઅલ પ્રોડક્ટ હોમ ડિલીવરી દ્વારા વેચાણ કરવાની શરૂઆત કરી છે. પ્રથમ દિવસે જ 6 વ્યક્તિના ઓર્ડર આવ્યા હતા. જેમાં 4 પ્રેગ્નેસી કીટના હતા અને 5 કોન્ડોમના હતા. ઓર્ડર આપનાર મોટા ભાગે કોલેજીયન યુવાનો હતા. જોકે કેટલાક લોકોએ અર્જુનની શરૂઆતની મજાકમાં લીધી હતી પરંતુ અર્જુનને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં.

7/7
વડોદરાઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યર્થી અર્જુને કોન્ડોમ, કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ, પ્રેગ્નસી કિટ, વાઈબ્રેટર જેવા સેક્સુ્લ વેલનેસ પ્રોડક્ટની તમને ઘરે બેઠા હોમ ડિલીવરી આપવા માટે એક સ્ટાર્ટ-અપની શરૂઆત કરી છે. પોતાની એક ફ્રેન્ડ લગ્ન પહેલા ગર્ભવતી બની ગઈ હતી અને સંતાન થઈ ગયા બાદ તેણે વેઠવી પડેલી મુશ્કેલીને ધ્યાનમાં લઈને અર્જુને આ સ્ટાર્ટ અપની શરૂઆત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget