શોધખોળ કરો

વડોદરા : સ્કૂલનાં લેડિઝ ટોઈલેટમાં સ્ટુડન્ટ કપલ માણતું હતું એકાંત, ઝડપાઇ જતાં શું થયું?

1/5
પરીક્ષા પૂર્ણ થયા પછી શાળા સંચાલકોએ રિઝલ્ટનાં દિવસે બન્ને સ્ટુડન્ટનાં વાલીઓને શાળામાં બોલાવ્યા હતા. તેમજ તેમની સાથે વાતચીત કર્યા પછી માર્કશીટની સાથે એલસી પણ પકડાવી દીધા હતા. હાલ આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

2/5
પરીક્ષાના એકાદ મહિના પહેલા તેમની શાળાના જ લેડિઝ ટોઈલેટમાં બન્ને સ્ટુડન્ટ અંગતપળો માણી રહ્યા હતા. દરમિયાન શાળાની અન્ય એક સ્ટુડન્ટ ટોઈલેટમાં જતાં તેણે બન્નેને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. આ અંગે વિદ્યાર્થિનીએ શિક્ષકને જાણ કરતાં બન્નેની પુછપરછ કરાઈ હતી. જોકે પરીક્ષા ખૂબ જ નજીક હોવાથી સ્કૂલ સંચાલકોએ તેમની વિરૂધ્ધ કોઈ પગલાં લીધા નહોતા.

3/5
શહેરનાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બે સ્ટુડન્ટ ફેસબુકથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એક જ ક્લાસમાં ભણતા હોવાથી બન્ને વચ્ચે નિકટતા વધી હતી. બાદમાં બન્ને અવાર-નવાર એક બીજાને એકાંતમાં મળતા હતા. પરિવારથી છુપાઈને તેઓ મળતાં હતા.

4/5
આ ઘટના સામે આવતાં શાળા સંચાલકોએ બંનેના વાલીઓને સ્કૂલે બોલાવ્યા હતા. તેમજ તેમની પાસેથી લેખિતમાં બાંહેધરી લીધા બાદ બન્નેને માર્કસીટની સાથે એલસી પકડાવી દીધા હતા. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગથી ખોટે રસ્તે જતા હોવાનો આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

5/5
વડોદરાઃ શહેરની એક શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શાળાના જ ટોઇલેટમાં અંગત પળો માણતા ઝડપાઈ ગયા છે. સોશિયલ મીડિયાથી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમની નિકટતા વધતાં એક બીજાને આવી રીતે મળતા હતા. જોકે બન્ને વાંધાજનક સ્થિતિમાં ઝડપાતાં આ ઘટના સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Embed widget