આ અંગેની વિગતો એવી છે કે, અટલાદરા સ્થિત જય ક્લાસિસ ચલાવતાં અને એલેમ્બિક સ્કૂલમાં નોકરી કરતાં વિનુ કટારીયા સામે પીડિતાએ ટ્યુશન ક્લાસિસમાં જ બળાત્કાર ગુજાર્યો હોવાની તેમજ વીડિયો બનાવી છેલ્લા એક વર્ષથી બ્લેમેકલ કરતો હોવાનો આરોપ લગવ્યો છે.
2/3
હાલ વિદ્યાર્થિનીની માતા માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચી છે અને બળાત્કારી શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની તજવી હાથ ધરી છે. ત્યારે એક શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
3/3
વડોદરાઃ શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસિસમાં ધોરણ-12ની વિદ્યાર્થિની પર શિક્ષકે બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. સાયન્સના ક્લાસ ચલાવતા શિક્ષક વિનુ કટારીયા સામે બળાત્કારની ફરિયાદ થઈ છે. શિક્ષક વીડિયો ક્લિપ બનાવી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરતો હતો.