શોધખોળ કરો
વડોદરા: બારડોલીના પરિવારની કારનો હાઈવે પર થયો ભયાનક અકસ્માત, માતા-પુત્રનું મોત
1/8

2/8

જોકે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને અમને બધાંને કારમાંથી બહાર કાઢ્યા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ ગયા હતાં. બે લોકોના મોતના સમાચારથી પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો ફેલાઈ ગયો હતો.
Published at : 27 Apr 2018 12:55 PM (IST)
View More





















