શોધખોળ કરો
આ 14 વર્ષના ગુજરાતી ક્રિકટરે ફટકાર્યા અણનમ 556 રન, જાણો વિગત
1/5

1983 વર્લ્ડ કપના વિજેતા ક્રિકેટર મોહિંદર અમરનાથે પ્રિયાંશુની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મેં તેને પ્રથમવાર જોયો ત્યારે મને ખ્યાલ હતો કે હું કંઇક ખાસ જોઈ રહ્યો છું. તે પ્રતિભાશાળી છે અને સમયની સાથે તક મળતા તેમાં ખૂબ સુધારો આવશે. મને તેનું જનૂન પસંદ છે.
2/5

યોગી એકેડમીની બીજી ઈનિંગ 84 રને સમેટાઈ ગઈ હતી. પ્રિયાંશુએ જોરદાર પ્રદર્શન કરતાં પોતાની ઓફ સ્પિનની મદદથી પ્રથમ ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.
Published at : 01 Nov 2018 11:57 AM (IST)
View More





















