શોધખોળ કરો

વડોદરાઃ ભેદી સંજોગોમાં યુવતીનો બળેલી હાલતમાં મળ્યો મૃતદેહ, કથિત પ્રેમી ફરાર

1/4
મકરપુરાના તુસલીનગરમાં 20 વર્ષીય યુવતીની લાશ સળગેલી હાલતમાં મળતાં આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. આ પછી પોલીસને જાણ કરાતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસ તપાસમાં આ યુવક યુવતી બિહારના હોવાનું સામે આવ્યું છે. તેમજ ચાર દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુગલ કામ સિવાય બહાર નીકળતું નહોતું.

2/4
પાડોશીએ 20 વર્ષીય યુવતી સાથે રહેતા યુવકને છેલ્લા મંગળવારે સાંજે ચાર વાગ્યે જોયો હતો. યુવકનું નામ અજીત કુમાર હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ આપઘાત કર્યો કે પછી યુવકે તેની હત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તેમજ બંને કયા ઇરાદાથી વડોદરા આવ્યા હતા, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

3/4
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારના એક મકાનમાંથી ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ યુવતી સાથે રહેતો કથિત પ્રેમી યુવક ફરાર થઈ ગયો છે. આ યુવક-યુવતી ચાર દિવસ પહેલા જ ભાડે રહેવા આવ્યા હતા. જોકે, આ યુવક-યુવતી પતિ-પત્ની છે કે પ્રેમીઓ છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમજ હત્યા પાછળનું કારણ પણ જાણી શકાયું નથી.

4/4
આ યુગલ જે મકાનમાં રહેતા હતા, તેના માલિક મજરુપાલ હાલ બહારગામ હોવાથી પોલીસ તેમનું નિવેદન લઈ શકી નથી. તેમના નિવેદન પછી વધુ વિગતો સામે આવી શકે છે. પોલીસે યુવતીની લાશ મળ્યા પછી લાપતા થયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Embed widget