શોધખોળ કરો
વડોદરાઃ ‘મને કહ્યુઃ તારાં કપડાં કાઢી નાંખ, અમારે રેપ કરવો છે, મેં બૂમો પાડી તો ઝાડીઓમાં ખેંચીને લઈ ગયા ને.......’
1/4

વડોદરાઃ વડોદરામાં ત્રણ હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ પોતાના દર્દનાક અનુભવ અંગે મીડિયા સાથે વાત કરી છે. યુવતીએ જણાવ્યું કે, આ નરાધમોએ અમને રાત્રે અમને લૂંટી લીધા પછી મારા પતિને ભગાડી મૂક્યા હતા. એ પછી તેમણે મને કહ્યું કે, કપડાં કાઢી નાંખ, અમારે તારા પર બળાત્કાર કરવો છે.
2/4

ગેંગ રેપનો ભોગ બનેલી યુવતી પર થયેલા અત્યાચારની વાત તેનાં માતા પિતાને કરાઇ નથી. ઘટનાની જાણ થતાં પીડિતાના આણંદમાં રહેતા સાસુ-સસરા વડોદરા દોડી આવ્યા હતા. પીડિતાના પાંચ માસ પહેલાં જ લગ્ન થયા હતા અને વડોદરામાં દોઢ બે માસથી રહેવા આવ્યા હતા. પીડિતાએ ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો છે.
Published at : 09 Aug 2018 11:35 AM (IST)
View More





















