શોધખોળ કરો

વડોદરાઃ 70 હજારમાં વેચેલી યુવતી પરત ફરતાં સહકર્મીએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી, શું છે ચોંકાવનારી વિગત?

1/5
વડોદરાઃ વાસદની દલિત યુવતીને સહકર્માચારીએ 70 હજારમાં વેચી દેવાનો અને અંજારના ખરીદનારાની ચુંગાલમાંથી પરત ફરી રહેલી આ યુવતીને આ જ સહકર્મી યુવકે ચાલું ટ્રેનમાંથી ફેંકી દઇને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો છે. એટલું જ નહીં, આ યુવતી અત્યારે અઢી મહિના ગર્ભવતી છે, ત્યારે પોલીસે હિન્દુ મહાસભાની દરમિયાનગીરી પછી આ દિશામાં તપાસ શરૂ કરી છે.

2/5
યુવતીનો આક્ષેપ છે કે, તે અંજારથી ભાગીને પોતાના પ્રેમી પારસ પાસે જતી હતી, ત્યારે અલ્પેશે તેને ટ્રેનમાંથી ફેંકી દઈને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત અખિલ ભારતીય હિન્દુ મહાસભાનાં મહિલા પ્રમુખે રેલવે પોલીસને જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલથી વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

3/5
આ અંગેની વિગત એવી છે કે, વાસદની દલિત યુવતી કરજણની હોટલમાં કામ કરતી હતી. જ્યાં અલ્પેશ પણ સફાઇનું કામ કરતો હતો. આ અલ્પેશે યુવતીને ચાર મહિના પહેલા કચ્છના અંજાર ખાતે રૂ.70 હજારમાં વેચી મારી હતી. દરમિયાન ગત 10મી એપ્રિલે આ યુવતી આ લોકોની ચુંગાલમાંથી છટકીને ટ્રેનમાં પરત ફરી રહી હતી. જેની જાણ અલ્પેશને થતાં તેણે વલણ પાસે યુવતીને પકડીને ચાલું ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.

4/5
તબીબો ઇજાગ્રસ્ત યુવતીને ઘટના અને ઇજા અંગે પૂછતા હતા, ત્યારે તે પોતાના ગળામાં પહેરેલું મંગળ સૂત્ર પકડી રાખતી હતી. હિંદુ મહાસભાના વૈશાલીબેને જણાવ્યુ હતું કે યુવતીનાં તેના પ્રેમી પારસ સાથે લગ્ન થયાં છે. જો કે યુવતી કાઇ યોગ્ય જવાબ આપતી નથી. અનેક ગૂંચવણોમાં અટવાયેલી ઘટના અંગે યુવતીના પિતા, પ્રેમી અને યુવતી સહિત સામાજિક કાર્યકરની વિગતોનાં તાણાવાણા મેળવવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. મોડી રાત્રે વૈશાલીબેનની ફરિયાદના આધારે રેલવે પોલીસે અલ્પેશ વિરુદ્ધ આઇપીસી 307 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

5/5
યુવતીનાં માતા-પિતા પોતાની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે અને તે અવારનવાર ઘરેથી ભાગી જતી હોવાનું તેમનું કહેવું છે. ત્યારે યુવતી માનસિક અસ્વસ્થ છે કે કેમ તે અંગે મનોચિકિત્સકની તપાસ કરાવાશે. અહીં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, યુવતી અઢી મહિના ગર્ભવતી છે. તો ટ્રેનમાંથી ફેંકી દીધેલી યુવતીના પેટમાં બાળક હેમ-ખેમ કેવી રીતે રહ્યું? આ બાળક તેના પ્રેમીનું છે કે અન્ય કોઇનું? તે પ્રશ્નો ઉઠ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget