શોધખોળ કરો

વડોદરાઃ ડોક્ટર દર્દી યુવતીઓ સાથે ક્લિનિકમાં જ બાંધતો શારીરિક સંબંધ, 25 વીડિયો વાયરલ થતાં ખળભળાટ

1/8
આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે આ ડોક્ટર બી.એચ.એમ.એસ. છે અને  અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરે છે.

2/8
આ યુવતીઓની ઓળખ જાહેર થઈ જતાં તેમના માટે પણ ગામમાં નિકળવું ભારે થઈ ગયું છે.

3/8
જે વીડિયો વાયરલ થયા છે તેમાં ડોક્ટર છ અલગ અલગ યુવતીઓ સાથે દેખાય છે તે જોતાં ડોક્ટરે અનગઢ ગામની 6 દર્દી યુવતીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી રહી છે.

4/8
વાયરલ થયેલા વીડિયોમાં ડોક્ટર 6 અલગ અલગ યુવતીઓનાં કપડાં ઉંચાં કરી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો જોઈ શકાય છે. ડોક્ટર સાથે દેખાતી યુવતીઓ પણ ડોક્ટર સાથે સેક્સ માણવા આતુર હોય ને પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

5/8
ડોક્ટરની સેક્સલીલાના વીડિયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનિક શરૂ કરવાપ્રયાસ કર્યો હતો. જો કે ડૉક્ટરને ગામ લોકો રોષે ભરાયા હોવાથી કંઈક અજુગતું થશે તેવી આશંકા જતાં  તેણે ફરી ક્લિનિક શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. છેલ્લા એક માસથી તે ફરાર થઈ ગયો છે.

6/8
આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.

7/8
વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો છે. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલાં વાયરલ થયા હતા અઆને તેના કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.

8/8
વડોદરાઃ વડોદરાના એક ડૉક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ

Embed widget