શોધખોળ કરો

વડોદરાઃ ડોક્ટર કઈ રીતે દર્દી યુવતીઓને શારીરિક સંબંધો બાંધવા કઈ રીતે કરતો તૈયાર? જાણો ચોંકાવનારી વિગત

1/8
2/8
આ મામલે પોલીસ ફરિયાદ થઈ નથી તેથી ચોક્કસ વિગતો બહાર આવવી મુશ્કેલ છે.

3/8
આ વીડિયો કેમ વાયરલ થયા તે તપાસનો વિષય છે પણ એવી ચર્ચા ચાલી રહી છે કે કમ્પાઉન્ડર અને ડોક્ચર વચ્ચે પૈસાની વહેંચણીના મુદ્દે ડખો પડતાં કમ્પાઉન્ડરે જ આ વીડિયો વાયરલ કરી દીધા છે.

4/8
આ રીતે યુવતી વારંવાર ક્લિનિકમાં આવતી ને ડોક્ટરની કામલીલી ચાલ્યા કરતી હતી.

5/8
આ ઉપરાંત એવી પણ માહિતી બહાર આવી છે કે, યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી લીધા પછી પણ લંપટ ડોક્ટરના કહેવાથી કમ્પાઉન્ડર યુવતીને એવી ગોળી આપતો કે, તેણે બીજી વાર દવાખાને જવું જ પડતું હતું.

6/8
એ પછી ડોક્ટર તેને અંદર તપાસવાના બહાને લઈ જતો. એ વખતે તે યુવતીને સ્પર્શીને તેને ઉત્તેજિત કરતો અને તેની સાથે કામલીલા કરતો હતો. આ ઘટના માટે તૈયાર  કંપાઉન્ડર તેનો વીડિયો ઉતારી લેતો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ડોક્ટર મહિલાઓ પાસેથી રૂપિયા પડાવતો હતો.

7/8
આ ઘટનામાં બહાર આવેલી વિગતો પ્રમાણે કમ્પાઉન્ડર અને ડોક્ટર સાથે મળીને આ આખો ખેલ ચલાવતા હતા. ડોક્ટરના ક્લિનિકમાં યુવતી આવે તેને કંપાઉન્ડર ગોળી આપતો હતો. આ ગોળી શાની હતી તે સ્પષ્ટ નથી પણ તેના કારણે યુવતીમા જાતિય આવેગ પેદા થતા એવું કહેવાય છે.

8/8
વડોદરાઃ વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે. ડૉક્ટર યુવતી દર્દીઓ સાથે સેક્સ માણતો તેના વાયરલ થયેલા આ વીડિયો તેનો કંપાઉન્ડર જ ઉતારતો હોવાની માહિતી બહાર આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો

Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

Embed widget