શોધખોળ કરો
આજે ભારત જીતે તો મફત દાબેલી ખાવા આવી જજો કૃષ્ણનગર, પાટીદાર યુવાનનું ખુલ્લું નિમંત્રણ, જુઓ વીડિયો
અમદાવાદ: રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી ચેમ્પિયંસ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતની જીત માટે દેશભરમાં પ્રાર્થનાઓ થઇ રહી છે.. અમદાવાદના કૃષ્ણનગરમાં લોકોએ ભારતની જીતને લઇ અલગ
રીતે પોતાનો પ્રેમ વ્યકત કર્યો છે.
કૃષ્ણનગરમાં પટેલ દાબેલી સેન્ટર ચલાવતા મનોજ પટેલે જાહેરાત કરી છે કે ભારતની ટીમ પાકિસ્તાનને હરાવશે તો તે દરેકને દાબેલી મફત આપશે. આ જાહેરાતથી સમગ્ર વિસ્તારમા ઉત્સાહ ફેલાયો છે. ક્રિકેટ
પ્રેમીઓએ ભારતીની જીતનુ સેલેબિશન અને પાર્ટી પટેલ દાબેલી સેન્ટરમા રાખવાનુ આયોજન કર્યુ છે.
જયારે મનોજભાઈ પણ ઉત્સાહપૂર્વક ભારતની જીતની ઉજવણીની તૈયારીઓમા લાગી ગયા છે.. ક્રિકેટ પ્રેમીઓ વિશ્વાસ છે કે ભારત ચેમ્પિયન ટ્રોફી જીતીને પાકિસ્તાનને પરાજય કરશે. જેથી તમામ લોકો જીતની
ઉજવણીની ધામધૂમથી તૈયારીઓમા લાગી ગયા છે..

અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ