શોધખોળ કરો
જો ભારત બાપ છે અને પાકિસ્તાન બેટા છે તો મા કોણ છે?આ મોડલે કર્યો સવાલ
મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને પોતાનો પ્રેમી ગણાવનારી મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન પાકિસ્તાન જીતે તેવી આશા રાખે છે.
ફેસબુક એક વીડિયો અપલોડ કરીને અર્શી ખાને સવાલ કર્યો હતો કે જો ભારત બાપ હોય અને પાકિસ્તાન દીકરો હોય તો મા કોણ છે. મોડલે કહ્યું કે, જો પાકિસ્તાન જીતે છે તો ભારતે કબૂલ કરવું પડશે કે પાકિસ્તાન બાપ છે.
ગુજરાત
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
આગળ જુઓ
















