શોધખોળ કરો
નવરાત્રીના બીજા દિવસે દર્શન કરો મા ખોડલના, આઠમ પર અવતર્યા હતા મા ખોડિયાર
નવરાત્રીના બીજા દિવસે મા ખોડલના દર્શન કરો. માની પ્રાગટ્ય કથા સદીઓ જૂની છે. મા ખોડિયાર આઠમ પર અવતર્યા હતા. રાજપારમાં માનું સ્થાન છે. મા ભવાનીનું સ્વરૂપ મા ખોડિયાર છે. સંતો સૂરોની ભૂમિ પર માનો અવતાર થયો હતો.
આગળ જુઓ





















