શોધખોળ કરો
Advertisement
Video:જાણો શ્રાદ્ધનો પ્રારંભ અને પરંપરા
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી હોય છે શ્રાદ્ધ.. ભાદરવા વદ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.. આ 16 દિવસ દરમિયાન પિતૃ પક્ષમાં પૂર્વજોનાં આત્માની શાંતિ માટે તેમને તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરે છે ભાદરવા સુદ પૂનમ, ત્યારથી શ્રાદ્ધની શરૂઆત થાય છે. 6 ઓક્ટોબરે છે ભાદરવા વદ અમાસ અને ત્યારે શ્રાદ્ધ પુરા થાય છે.
Tags :
The Pitru Pakshaધર્મ-જ્યોતિષ
Rathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો
Daily Rashifal 2024 | જુઓ આજનો 7મી એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
Geniben Thakor |‘જો હેરાનગતિ કરશે તો જે ભાષામાં માને એ ભાષામાં અમે જવાબ આપીશું...’
Daily Rashifal 2024 | જાણો આજનો 6 એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
Daily Rashifal 2024 | જાણો આજનો 5મી એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement