શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ચમત્કારી શિવ મંત્રથી થાય છે સમસ્ત મનોકામનાની પૂર્તિ, જાણો ક્યો છે એ વૈદિક મંત્ર
આપણી હિન્દી સંસ્કૃતિમાં આધ્યાત્મિક વિકાસ માટે પરમાત્માની શરણમાં આપણે જઇએ છીએ. સૌથી શીઘ્ર પસન્ન થતાં દેવતાઓમાં મહાદેવનું નામ મોખરે છે. જેથી તેને આશુતોષ નામથી અલંકૃત કરાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરતા એક ચમત્કારી મંત્ર વિશે જણાવીશું, જેના જાપથી આપની સમસ્ત મનોકામના પૂર્ણ થઇ જશે. આ માળાના જાપ આપ એક માળાથી માંડીને હજાર સુધી કરી શકો છો. આ મંત્રને માનસિક રીતે પણ નિરંતર કરી શકાય છે. આ મંત્રનું અનુષ્ઠાન કોઇ પણ દિવસથી શરૂ કરી શકાય છે. તો જાણીએ મનોકામના પૂર્ણ કરનાર આ ચમત્કારી શિવ મંત્ર ક્યો છે. શિવ યજુર્વ મંત્ર એક ચમત્કારી શિવ મંત્ર છે.આ મંત્ર યજુર્વેદમાં છે. જેને શિવ સ્તુતિ પણ કહેવાય છે.
ધર્મ-જ્યોતિષ
Rathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો
Daily Rashifal 2024 | જુઓ આજનો 7મી એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
Geniben Thakor |‘જો હેરાનગતિ કરશે તો જે ભાષામાં માને એ ભાષામાં અમે જવાબ આપીશું...’
Daily Rashifal 2024 | જાણો આજનો 6 એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
Daily Rashifal 2024 | જાણો આજનો 5મી એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion