શોધખોળ કરો
ઉંઝાઃ ભાજપનું કાર્યાલય ખોલવા મુદ્દે નારાયણ પટેલે કોને ધમકાવ્યા? ઓડિયો ક્લિપ વાયરલ, સાંભળો
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલની ઓડિયો ક્લીપ વાયરલ છે. ભાજપની ઓફિસ ખોલવા મુદ્દે ઠપકો આપતી ઓડિયો કલીપ વાયરલ થઈ છે. કામલી ગામમાં ભાજપનું કાર્યાલય ખોલતા મુદ્દે નારાયણ પટેલ ધમકાવી રહ્યા છે. ગિરીશ પટેલ અને નારાયણ પટેલ વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
ઓટો




















