શોધખોળ કરો
BJPના નેતાની વોટ માટે અપીલ, કહ્યું- કોઈએ વિશ્વાસઘાત કરવો નહીં, તમને આટલી બધી વસ્તુઓ, રૂપિયાઓ આપતા હોય....
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ભાજપ નેતા ભવાનભાઈ ભરવાડે કાર્યક્રમને સંબોધન કરતા વોટ માટે અપીલ કરી હતી. ભવાન ભરવાડે કહ્યું કે કોઈ વિશ્વાસઘાત કરવો નહીં, સરકાર તમને આટલી બધી વસ્તુઓ, આટલા બધા રૂપિયાઓ આપે છે તો વોટ લોકસભામાં ભાજપને આપવાની અપીલ કરી.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















