શોધખોળ કરો
ભાજપના નેતાએ કહ્યું, 'સાહેબ, બીયર મળે પણ પાણી ન મળે અમારે ત્યાં', જુઓ વીડિયો
સુરતઃ ગઈ કાલથી ગુજરાતમાં જળસંશય અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ વિધાનસભાના ઉપદંડક આર.સી.પટેલે કાર્યક્રમને સંબોધતાં ભાંગરો વાટ્યો હતો અને કહ્યું હતું કે, બોરસી માછીવાડમાં બીયર મળે પણ પાણી મળતું નથી. તેમને વાટેલા ભાંગરાથી સભામાં હાજર કાર્યકરોમાં પણ અંદરોઅંદર ચર્ચાઓ શરૂ થતી જોવા મળી હતી.
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ
















