શોધખોળ કરો
Advertisement
યસ બેન્કના ગ્રાહકો માટે રાહતના સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા, જુઓ વીડિયો
યસ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપતા કોઈપણ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેંકે ત્રણ દિવસ પહેલા આ સુવિધા તેમના ખાતાધારકો માટે બંધ કરી દીધી હતી. પરંતુ શનિવારે રાત્રે બેંક દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, હવે તેમના ગ્રાહકો કોઈપણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
બિઝનેસ
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business News
Gold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો
EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસા
RBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement