શોધખોળ કરો
ભાજપના કયા કેબિનેટ મંત્રીને જાનથી મારી નાખવાની મળી ધમકી ? જુઓ વીડિયો
કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબી શૂટ પહેરેલી અજાણી મહિલા દ્વારા અનેક વાર પત્ર લખી ધમકી આપી હતી. આ મામલે ઈશ્વર પરમારે અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથક માં નોંધાવી ફરિયાદ છે.
સુરત
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
આગળ જુઓ





















