શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી પૂરગ્રસ્ત વિસ્તાર ગીર સોમનાથની મુલાકાત, જુઓ વીડિયો
ઉનાઃ છેલ્લા ચાર દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. પૂરમાં ફસાયેલા અનેક લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. ત્યારે આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી એરફોર્સના પ્લેન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ
















