શોધખોળ કરો
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જેલ મુક્તિ, 7 ઓક્ટોબરના રોજ કરાઈ હતી ધરપકડ
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જેલ મુક્તિ થઇ છે. 26 દિવસ બાદ આર્યન ખાન જેલ બહાર આવ્યો છે. શાહરુખ ખાન આર્યનને લેવા માટે પહોંચ્યા છે. 7 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરુખ ખાન આર્યનને લઈને પોતાના અઘાર મન્નત તરફ રવાના થયા છે. પ્રશંસકોની ભીડ જેલ અને મન્નત બહાર જોવા મળી રહી છે.
આગળ જુઓ





















