શોધખોળ કરો
કચ્છમાં પતિએ પત્ની અને ત્રણ બાળકોની કરી હત્યા, જુઓ વીડિયો
કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા થયાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, માંડવીના જખણીયામાં પતિએ જ પત્ની સહિત ત્રણ બાળકોની હત્યા કરી હતી. હત્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટનાને લઈ એસપી સહિત પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















