શોધખોળ કરો

વડોદરાના બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ

વડોદરામાં બગલામુખી મંદિરના ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યા વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2015માં ધોરણ 10માં અભ્યાસ કરતી સેવકની પુત્રી પર દુષ્કર્મ આચર્યો હતો.સેવકની પુત્રીનો વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી 10 વખત દુષ્કર્મ આચરવાનો ઢોંગી મહંત પર આરોપ છે.ગુરુની સેવા કરવાના બહાને આશ્રમના બેડરૂમમાં બોલાવી કેફી ગોળીઓ આપી હેવાનિયત કરતો હતો .ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ઉપાધ્યાયના વિરુદ્ધમાં પોકસોની કલમ દાખલ કરવામાં આવી છે અને ઢોંગી મહંતની સાથે તેની 3 મહિલા અનુયાયીઓના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ

Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી

Rain: આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દ.ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો

વિડિઓઝ

Silver Gold Price Down : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલો થયો ભાવ?
Morbi Farmers Protest: ખેડૂતના ઉપવાસ આંદોલન બાદ જાગી સરકાર, ખેડૂતોને ગાંધીનગરનું તેડૂ
Ambalal Patel News : અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain Breaking News : ગુજરાતમાં સવારથી ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Rain: આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દ.ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એલર્ટ
Rain: આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દ.ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો
Gujarat Rain: ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો
Post Office : પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી

Chaitar Vasava: AAP ના MLA ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર

Raisin Water : કિશમિશનુ પાણી આ લોકો માટે વરદાન સમાન, ફાયદા જાણી તમે ચોંકી જશો

મોંઘી થઈ ગઈ  Maruti ની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, e-Vitara  ખરીદવા હવે કેટલા પૈસા ચૂકવવા પડશે?

Embed widget