શોધખોળ કરો
ગાંધીનગર:રેપ અને હત્યા મામલે આરોપી વિજયને આજીવન કેદ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરમાં થયેલા બાળકી પર રેપ અને હત્યા મામલે કોર્ટે નરાધમ વિજયને આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર આરોપીને ફાંસી મળે તે માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. આરોપી વિજય અન્ય 8 ગુનામાં પણ સંડોવાયેલો છે.
આગળ જુઓ





















